આજ રોજ તા . ૧૫/૦૮/૨૦૧૪ ને શુક્રવાર સમય સવારે ૯ :00 કલાકે
શાળાનાં SMC અધ્યક્ષ સુરેશભાઈ તલાવિયા નાં હસ્તે રીબીન કાપી શાળાનાં BLOG & WEBSITE -ઉદઘાટન વિધિ કરવામાં આવી હતી .જેનું નામ navtarprathmikkanyashala.blogspot.com રાખવામાં આવેલ છે.
MY SCHOOL IS AT GANDEVI . IT IS ABOUT 20 KMS AWAY FROM NAVSARI DISTRICT PLACE. ITS A GIRLS SCHOOL . TOTAL STUDENTS OF THE SCHOOL ARE 338. TOTAL TEACHERS ARE 13