પ્રાથમિક કન્યાશાળા ગણદેવી આપનું હાર્દિક સ્વાગત કરે છે

સોમવાર, 17 નવેમ્બર, 2014

ગુમ થતા બાળકો- જવાબદારી આપણી- બાળ સુરક્ષા એકમ આયોજિત

 

  બાળ દિન- સપ્તાહ ઉજવણી

  ગુમ થતા બાળકો- જવાબદારી  આપણી- બાળ સુરક્ષા એકમ 

નવસારી  --સુરત આયોજિત કાર્યક્રમ

પ્રાથમિક કન્યાશાળા ગણદેવી



 

 

ગુરુવાર, 13 નવેમ્બર, 2014

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ - ઉદ્ગઘાટન કાર્યક્રમ

ગુજરાત સરકાર દ્વારા  આયોજિત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ -  તા. ૧૩/૧૧/૨૦૧૪  થી ૧૧/૧ /૨૦૧૫ના ઉદ્ગઘાટન કાર્યક્રમ   નગર પાલિકા ના પ્રમુખ શ્રી પ્રાણલાલ પટેલ ની  આગેવાનીમાં અત્રે આજરોજ તા ૧૩/૯/૨૦૧૪ યોજવામાં આવેલ હતો.