પ્રાથમિક કન્યાશાળા ગણદેવી આપનું હાર્દિક સ્વાગત કરે છે

સોમવાર, 22 સપ્ટેમ્બર, 2014

SKIN CAMP

                                SKIN CAMP-ચામડીનાં  રોગ અંગેનો કેમ્પ 

ગણદેવી  SOCIAL GROUP દ્વારા  આયોજિત

  -     ORGANIZED  BY SOCIAL GROUP   GANDEVI

           {    DR. HETAL PATEL - SKIN SPECIALIST }




 

 

વેશભૂષા સ્પર્ધા

વેશભૂષા સ્પર્ધા





શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2014

એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ - ઉનાઈ મંદિર - રેલ માર્ગ

કન્યાશાળા ગણદેવી દ્વારા એક  દિનના  ઉનાઈ માતાનાં - રેલ માર્ગ શૈક્ષણિક પ્રવાસનું  આયોજન કરવામાં આવેલ હતું . જેમાં ૧૫૦  વિદ્યાર્થીનીઓં એ ભાગ લીધો હતો .અને રેલ મુસાફરી નો આનંદ માન્યો હતો . 











ગુરુવાર, 11 સપ્ટેમ્બર, 2014

નિવૃત શિક્ષકો નું સન્માન - જ્ઞાન સપ્તાહ

નિવૃત  શિક્ષકો નું  સન્માન  - જ્ઞાન સપ્તાહ  

નિવૃત  શિક્ષક :- શ્રીમતી નલિનીબેન  જે. પટેલનું સન્માન શાળાનાં આચાર્યશ્રી દીપેશકુમાર ભગત ના હસ્તે .

શુક્રવાર, 5 સપ્ટેમ્બર, 2014

જ્ઞાન સપ્તાહ -કાર્યક્રમ અંતર્ગત પ્રવૃત્તિ -

જ્ઞાન સપ્તાહ -કાર્યક્રમ  અંતર્ગત  પ્રવૃત્તિ -

                                            નિબંધ લેખન

                                    દેશ ભક્તિ ગીત સ્પર્ધા

વકતૃત્વ