પ્રાથમિક કન્યાશાળા ગણદેવી આપનું હાર્દિક સ્વાગત કરે છે

શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2014

એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ - ઉનાઈ મંદિર - રેલ માર્ગ

કન્યાશાળા ગણદેવી દ્વારા એક  દિનના  ઉનાઈ માતાનાં - રેલ માર્ગ શૈક્ષણિક પ્રવાસનું  આયોજન કરવામાં આવેલ હતું . જેમાં ૧૫૦  વિદ્યાર્થીનીઓં એ ભાગ લીધો હતો .અને રેલ મુસાફરી નો આનંદ માન્યો હતો . 











ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો